Surah 'Abasa in Gujarati: translation and audio
Surah 80 · عبس · He Frowned · 42 verses
Surah 'Abasa verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah 'Abasa word by word in English.
Verse 1
عَبَسَ وَتَوَلَّىٰٓ
Transliteration ʿabasa watawallā
Gujarati ૧) તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું.
Verse 2
أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ
Transliteration an jāahu l-aʿmā
Gujarati ૨) (એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો.
Verse 3
وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ
Transliteration wamā yud'rīka laʿallahu yazzakkā
Gujarati ૩) તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો.
Verse 4
أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ
Transliteration aw yadhakkaru fatanfaʿahu l-dhik'rā
Gujarati ૪) અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી.
Verse 5
أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ
Transliteration ammā mani is'taghnā
Gujarati ૫) જે લાપરવાહી કરે છે.
Verse 6
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ
Transliteration fa-anta lahu taṣaddā
Gujarati ૬) તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.
Verse 7
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
Transliteration wamā ʿalayka allā yazzakkā
Gujarati ૭) જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી.
Verse 8
وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ
Transliteration wa-ammā man jāaka yasʿā
Gujarati ૮) અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.
Verse 9
وَهُوَ يَخْشَىٰ
Transliteration wahuwa yakhshā
Gujarati ૯) અને તે ડરી (પણ) રહ્યો છે.
Verse 10
فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ
Transliteration fa-anta ʿanhu talahhā
Gujarati ૧૦) તમે તેની તરફ બેધ્યાન છો.
Verse 11
كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌ
Transliteration kallā innahā tadhkiratun
Gujarati ૧૧) કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે.
Verse 12
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Transliteration faman shāa dhakarahu
Gujarati ૧૨) જે ચાહે તેનાથી શીખ મેળવે.
Verse 13
فِى صُحُفٍ مُّكَرَّمَةٍ
Transliteration fī ṣuḥufin mukarramatin
Gujarati ૧૩) (આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે).
Verse 14
مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍۭ
Transliteration marfūʿatin muṭahharatin
Gujarati ૧૪) જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે.
Verse 15
بِأَيْدِى سَفَرَةٍ
Transliteration bi-aydī safaratin
Gujarati ૧૫) એવા લખનારના હાથમાં છે.
Verse 16
كِرَامٍۭ بَرَرَةٍ
Transliteration kirāmin bararatin
Gujarati ૧૬) જેઓ આદરણીય અને પ્રામણિક છે.
Verse 17
قُتِلَ ٱلْإِنسَـٰنُ مَآ أَكْفَرَهُۥ
Transliteration qutila l-insānu mā akfarahu
Gujarati ૧૭) અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે.
Verse 18
مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ
Transliteration min ayyi shayin khalaqahu
Gujarati ૧૮) તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ.
Verse 19
مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ
Transliteration min nuṭ'fatin khalaqahu faqaddarahu
Gujarati ૧૯) તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને,
Verse 20
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ
Transliteration thumma l-sabīla yassarahu
Gujarati ૨૦) પછી તેના માટે માર્ગ સરળ કર્યો.
Verse 21
ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ
Transliteration thumma amātahu fa-aqbarahu
Gujarati ૨૧) પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.
Verse 22
ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ
Transliteration thumma idhā shāa ansharahu
Gujarati ૨૨) પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે.
Verse 23
كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ
Transliteration kallā lammā yaqḍi mā amarahu
Gujarati ૨૩) કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ.
Verse 24
فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ
Transliteration falyanẓuri l-insānu ilā ṭaʿāmihi
Gujarati ૨૪) માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે.
Verse 25
أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّا
Transliteration annā ṣababnā l-māa ṣabban
Gujarati ૨૫) નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.
Verse 26
ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّا
Transliteration thumma shaqaqnā l-arḍa shaqqan
Gujarati ૨૬) પછી અમે જ ધરતીને ચીરી ફાડી.
Verse 27
فَأَنۢبَتْنَا فِيهَا حَبًّا
Transliteration fa-anbatnā fīhā ḥabban
Gujarati ૨૭) પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.
Verse 28
وَعِنَبًا وَقَضْبًا
Transliteration waʿinaban waqaḍban
Gujarati ૨૮) અને દ્રાક્ષ અને શાકભાજીઓ.
Verse 29
وَزَيْتُونًا وَنَخْلًا
Transliteration wazaytūnan wanakhlan
Gujarati ૨૯) અને જૈતૂન અને ખજુરો.
Verse 30
وَحَدَآئِقَ غُلْبًا
Transliteration waḥadāiqa ghul'ban
Gujarati ૩૦) અને હર્યા-ભર્યા બગીચાઓ.
Verse 31
وَفَـٰكِهَةً وَأَبًّا
Transliteration wafākihatan wa-abban
Gujarati ૩૧) અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.
Verse 32
مَّتَـٰعًا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ
Transliteration matāʿan lakum wali-anʿāmikum
Gujarati ૩૨) તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે.
Verse 33
فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ
Transliteration fa-idhā jāati l-ṣākhatu
Gujarati ૩૩) બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.
Verse 34
يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ
Transliteration yawma yafirru l-maru min akhīhi
Gujarati ૩૪) તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી,
Verse 35
وَأُمِّهِۦ وَأَبِيهِ
Transliteration wa-ummihi wa-abīhi
Gujarati ૩૫) અને પોતાની માતા તેમજ પિતાથી,
Verse 36
وَصَـٰحِبَتِهِۦ وَبَنِيهِ
Transliteration waṣāḥibatihi wabanīhi
Gujarati ૩૬) અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.
Verse 37
لِكُلِّ ٱمْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
Transliteration likulli im'ri-in min'hum yawma-idhin shanun yugh'nīhi
Gujarati ૩૭) પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે.
Verse 38
وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
Transliteration wujūhun yawma-idhin mus'firatun
Gujarati ૩૮) તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે.
Verse 39
ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
Transliteration ḍāḥikatun mus'tabshiratun
Gujarati ૩૯) (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.
Verse 40
وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
Transliteration wawujūhun yawma-idhin ʿalayhā ghabaratun
Gujarati ૪૦) અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.
Verse 41
تَرْهَقُهَا قَتَرَةٌ
Transliteration tarhaquhā qataratun
Gujarati ૪૧) તેમના પર કાળાશ છવાયેલી હશે.
Verse 42
أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ
Transliteration ulāika humu l-kafaratu l-fajaratu
Gujarati ૪૨) તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે.
Read Surah 'Abasa in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.