MyDugsiStart learning

Surah Ad-Duhaa in Gujarati: translation and audio

Surah 93 · الضحى · The Morning Hours · 11 verses

Surah Ad-Duhaa verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Ad-Duhaa word by word in English.

Verse 1

وَٱلضُّحَىٰ

Transliteration wal-ḍuḥā

Gujarati ૧) સોગંદ છે પ્રકાશિત સમયનાં.

Verse 2

وَٱلَّيْلِ إِذَا سَجَىٰ

Transliteration wa-al-layli idhā sajā

Gujarati ૨) અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.

Verse 3

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ

Transliteration mā waddaʿaka rabbuka wamā qalā

Gujarati ૩) ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે.

Verse 4

وَلَلْـَٔاخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ ٱلْأُولَىٰ

Transliteration walalākhiratu khayrun laka mina l-ūlā

Gujarati ૪) નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે.

Verse 5

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ

Transliteration walasawfa yuʿ'ṭīka rabbuka fatarḍā

Gujarati ૫) તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો.

Verse 6

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَـَٔاوَىٰ

Transliteration alam yajid'ka yatīman faāwā

Gujarati ૬) શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું ?

Verse 7

وَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ

Transliteration wawajadaka ḍāllan fahadā

Gujarati ૭) અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.

Verse 8

وَوَجَدَكَ عَآئِلًا فَأَغْنَىٰ

Transliteration wawajadaka ʿāilan fa-aghnā

Gujarati ૮) અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા ?

Verse 9

فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ

Transliteration fa-ammā l-yatīma falā taqhar

Gujarati ૯) બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો.

Verse 10

وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ

Transliteration wa-ammā l-sāila falā tanhar

Gujarati ૧૦) અને ન માંગવાવાળા ને ધુત્કારો.

Verse 11

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ

Transliteration wa-ammā biniʿ'mati rabbika faḥaddith

Gujarati ૧૧) અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.

Read Surah Ad-Duhaa in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.