MyDugsiStart learning

Surah At-Tariq in Gujarati: translation and audio

Surah 86 · الطارق · The Nightcommer · 17 verses

Surah At-Tariq verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah At-Tariq word by word in English.

Verse 1

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ

Transliteration wal-samāi wal-ṭāriqi

Gujarati ૧) સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના.

Verse 2

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ

Transliteration wamā adrāka mā l-ṭāriqu

Gujarati ૨) તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે ?

Verse 3

ٱلنَّجْمُ ٱلثَّاقِبُ

Transliteration al-najmu l-thāqibu

Gujarati ૩) તે ચમકતો તારો છે.

Verse 4

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ

Transliteration in kullu nafsin lammā ʿalayhā ḥāfiẓun

Gujarati ૪) કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય.

Verse 5

فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ مِمَّ خُلِقَ

Transliteration falyanẓuri l-insānu mimma khuliqa

Gujarati ૫) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

Verse 6

خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ

Transliteration khuliqa min māin dāfiqin

Gujarati ૬) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે

Verse 7

يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ

Transliteration yakhruju min bayni l-ṣul'bi wal-tarāibi

Gujarati ૭) જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે.

Verse 8

إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌ

Transliteration innahu ʿalā rajʿihi laqādirun

Gujarati ૮) ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે.

Verse 9

يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ

Transliteration yawma tub'lā l-sarāiru

Gujarati ૯) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

Verse 10

فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ

Transliteration famā lahu min quwwatin walā nāṣirin

Gujarati ૧૦) તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક.

Verse 11

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ

Transliteration wal-samāi dhāti l-rajʿi

Gujarati ૧૧) વરસાદવાળા આકાશના સોગંદ.

Verse 12

وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ

Transliteration wal-arḍi dhāti l-ṣadʿi

Gujarati ૧૨) અને ફાટવાવાળી જમીનના સોગંદ.

Verse 13

إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ

Transliteration innahu laqawlun faṣlun

Gujarati ૧૩) વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે.

Verse 14

وَمَا هُوَ بِٱلْهَزْلِ

Transliteration wamā huwa bil-hazli

Gujarati ૧૪) આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી.

Verse 15

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا

Transliteration innahum yakīdūna kaydan

Gujarati ૧૫) ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે.

Verse 16

وَأَكِيدُ كَيْدًا

Transliteration wa-akīdu kaydan

Gujarati ૧૬) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

Verse 17

فَمَهِّلِ ٱلْكَـٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا

Transliteration famahhili l-kāfirīna amhil'hum ruwaydan

Gujarati ૧૭) તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે.

Read Surah At-Tariq in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.