MyDugsiStart learning

Surah Al-Balad in Gujarati: translation and audio

Surah 90 · البلد · The City · 20 verses

Surah Al-Balad verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Balad word by word in English.

Verse 1

لَآ أُقْسِمُ بِهَـٰذَا ٱلْبَلَدِ

Transliteration lā uq'simu bihādhā l-baladi

Gujarati ૧) હું આ શહેરના સોગંદ ખાઉં છું.

Verse 2

وَأَنتَ حِلٌّۢ بِهَـٰذَا ٱلْبَلَدِ

Transliteration wa-anta ḥillun bihādhā l-baladi

Gujarati ૨) અને તમે આ શહેરમાં રહો છો.

Verse 3

وَوَالِدٍ وَمَا وَلَدَ

Transliteration wawālidin wamā walada

Gujarati ૩) અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના.

Verse 4

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ فِى كَبَدٍ

Transliteration laqad khalaqnā l-insāna fī kabadin

Gujarati ૪) નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે.

Verse 5

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ

Transliteration ayaḥsabu an lan yaqdira ʿalayhi aḥadun

Gujarati ૫) શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે ?

Verse 6

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا

Transliteration yaqūlu ahlaktu mālan lubadan

Gujarati ૬) કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું.

Verse 7

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ

Transliteration ayaḥsabu an lam yarahu aḥadun

Gujarati ૭) શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી ?

Verse 8

أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ

Transliteration alam najʿal lahu ʿaynayni

Gujarati ૮) શું અમે તેની બન્ને આંખો નથી બનાવી.

Verse 9

وَلِسَانًا وَشَفَتَيْنِ

Transliteration walisānan washafatayni

Gujarati ૯) અને જીભ અને હોઠ (નથી બનાવ્યા).

Verse 10

وَهَدَيْنَـٰهُ ٱلنَّجْدَيْنِ

Transliteration wahadaynāhu l-najdayni

Gujarati ૧૦) અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ.

Verse 11

فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ

Transliteration falā iq'taḥama l-ʿaqabata

Gujarati ૧૧) પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું.

Verse 12

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ

Transliteration wamā adrāka mā l-ʿaqabatu

Gujarati ૧૨) અને શું ખબર પડી કે ઘાટી શું છે ?

Verse 13

فَكُّ رَقَبَةٍ

Transliteration fakku raqabatin

Gujarati ૧૩) કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું.

Verse 14

أَوْ إِطْعَـٰمٌ فِى يَوْمٍ ذِى مَسْغَبَةٍ

Transliteration aw iṭ'ʿāmun fī yawmin dhī masghabatin

Gujarati ૧૪) અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું.

Verse 15

يَتِيمًا ذَا مَقْرَبَةٍ

Transliteration yatīman dhā maqrabatin

Gujarati ૧૫) કોઇ સંબધીઓ માં ના અનાથ ને

Verse 16

أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ

Transliteration aw mis'kīnan dhā matrabatin

Gujarati ૧૬) અથવા તો રઝળતા ગરીબ ને.

Verse 17

ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ

Transliteration thumma kāna mina alladhīna āmanū watawāṣaw bil-ṣabri watawāṣaw bil-marḥamati

Gujarati ૧૭) ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે.

Verse 18

أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ

Transliteration ulāika aṣḥābu l-maymanati

Gujarati ૧૮) આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)

Verse 19

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِنَا هُمْ أَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ

Transliteration wa-alladhīna kafarū biāyātinā hum aṣḥābu l-mashamati

Gujarati ૧૯) અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે.

Verse 20

عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌۢ

Transliteration ʿalayhim nārun mu'ṣadatun

Gujarati ૨૦) તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે.

Read Surah Al-Balad in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.