Surah Al-Layl in Gujarati: translation and audio
Surah 92 · الليل · The Night · 21 verses
Surah Al-Layl verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Layl word by word in English.
Verse 1
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ
Transliteration wa-al-layli idhā yaghshā
Gujarati ૧) સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.
Verse 2
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
Transliteration wal-nahāri idhā tajallā
Gujarati ૨) સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય.
Verse 3
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ
Transliteration wamā khalaqa l-dhakara wal-unthā
Gujarati ૩) સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ.
Verse 4
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ
Transliteration inna saʿyakum lashattā
Gujarati ૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.
Verse 5
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ
Transliteration fa-ammā man aʿṭā wa-ittaqā
Gujarati ૫) જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
Verse 6
وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ
Transliteration waṣaddaqa bil-ḥus'nā
Gujarati ૬) અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે.
Verse 7
فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ
Transliteration fasanuyassiruhu lil'yus'rā
Gujarati ૭) તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
Verse 8
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ
Transliteration wa-ammā man bakhila wa-is'taghnā
Gujarati ૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી.
Verse 9
وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ
Transliteration wakadhaba bil-ḥus'nā
Gujarati ૯) અને સદવાતોને જુઠલાવી.
Verse 10
فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ
Transliteration fasanuyassiruhu lil'ʿus'rā
Gujarati ૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.
Verse 11
وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
Transliteration wamā yugh'nī ʿanhu māluhu idhā taraddā
Gujarati ૧૧) તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે.
Verse 12
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
Transliteration inna ʿalaynā lalhudā
Gujarati ૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.
Verse 13
وَإِنَّ لَنَا لَلْـَٔاخِرَةَ وَٱلْأُولَىٰ
Transliteration wa-inna lanā lalākhirata wal-ūlā
Gujarati ૧૩) અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા.
Verse 14
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
Transliteration fa-andhartukum nāran talaẓẓā
Gujarati ૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.
Verse 15
لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى
Transliteration lā yaṣlāhā illā l-ashqā
Gujarati ૧૫) જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે.
Verse 16
ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ
Transliteration alladhī kadhaba watawallā
Gujarati ૧૬) જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું.
Verse 17
وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى
Transliteration wasayujannabuhā l-atqā
Gujarati ૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે.
Verse 18
ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ
Transliteration alladhī yu'tī mālahu yatazakkā
Gujarati ૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.
Verse 19
وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍ تُجْزَىٰٓ
Transliteration wamā li-aḥadin ʿindahu min niʿ'matin tuj'zā
Gujarati ૧૯) કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય.
Verse 20
إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ
Transliteration illā ib'tighāa wajhi rabbihi l-aʿlā
Gujarati ૨૦) પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે.
Verse 21
وَلَسَوْفَ يَرْضَىٰ
Transliteration walasawfa yarḍā
Gujarati ૨૧) નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે.
Read Surah Al-Layl in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.