MyDugsiStart learning

Surah Al-'Alaq in Gujarati: translation and audio

Surah 96 · العلق · The Clot · 19 verses

Surah Al-'Alaq verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-'Alaq word by word in English.

Verse 1

ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ

Transliteration iq'ra bi-is'mi rabbika alladhī khalaqa

Gujarati ૧) પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ.

Verse 2

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِنْ عَلَقٍ

Transliteration khalaqa l-insāna min ʿalaqin

Gujarati ૨) જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ.

Verse 3

ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ

Transliteration iq'ra warabbuka l-akramu

Gujarati ૩) તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે.

Verse 4

ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ

Transliteration alladhī ʿallama bil-qalami

Gujarati ૪) જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું.

Verse 5

عَلَّمَ ٱلْإِنسَـٰنَ مَا لَمْ يَعْلَمْ

Transliteration ʿallama l-insāna mā lam yaʿlam

Gujarati ૫) જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો.

Verse 6

كَلَّآ إِنَّ ٱلْإِنسَـٰنَ لَيَطْغَىٰٓ

Transliteration kallā inna l-insāna layaṭghā

Gujarati ૬) ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.

Verse 7

أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ

Transliteration an raāhu is'taghnā

Gujarati ૭) એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.

Verse 8

إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ

Transliteration inna ilā rabbika l-ruj'ʿā

Gujarati ૮) ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે.

Verse 9

أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ

Transliteration ara-ayta alladhī yanhā

Gujarati ૯) તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે.

Verse 10

عَبْدًا إِذَا صَلَّىٰٓ

Transliteration ʿabdan idhā ṣallā

Gujarati ૧૦) જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે.

Verse 11

أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ

Transliteration ara-ayta in kāna ʿalā l-hudā

Gujarati ૧૧) શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય.

Verse 12

أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ

Transliteration aw amara bil-taqwā

Gujarati ૧૨) અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય.

Verse 13

أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ

Transliteration ara-ayta in kadhaba watawallā

Gujarati ૧૩) તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો.

Verse 14

أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ

Transliteration alam yaʿlam bi-anna l-laha yarā

Gujarati ૧૪) શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.

Verse 15

كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ

Transliteration kallā la-in lam yantahi lanasfaʿan bil-nāṣiyati

Gujarati ૧૫) કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.

Verse 16

نَاصِيَةٍ كَـٰذِبَةٍ خَاطِئَةٍ

Transliteration nāṣiyatin kādhibatin khāṭi-atin

Gujarati ૧૬) એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે.

Verse 17

فَلْيَدْعُ نَادِيَهُۥ

Transliteration falyadʿu nādiyahu

Gujarati ૧૭) તે પોતાના ટેકેદારોને બોલાવી લે.

Verse 18

سَنَدْعُ ٱلزَّبَانِيَةَ

Transliteration sanadʿu l-zabāniyata

Gujarati ૧૮) અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું.

Verse 19

كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩

Transliteration kallā lā tuṭiʿ'hu wa-us'jud wa-iq'tarib

Gujarati ૧૯) સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ.

Read Surah Al-'Alaq in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.