Surah An-Nazi'at in Gujarati: translation and audio
Surah 79 · النازعات · Those who drag forth · 46 verses
Surah An-Nazi'at verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah An-Nazi'at word by word in English.
Verse 1
وَٱلنَّـٰزِعَـٰتِ غَرْقًا
Transliteration wal-nāziʿāti gharqan
Gujarati ૧) ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
Verse 2
وَٱلنَّـٰشِطَـٰتِ نَشْطًا
Transliteration wal-nāshiṭāti nashṭan
Gujarati ૨) બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
Verse 3
وَٱلسَّـٰبِحَـٰتِ سَبْحًا
Transliteration wal-sābiḥāti sabḥan
Gujarati ૩) અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
Verse 4
فَٱلسَّـٰبِقَـٰتِ سَبْقًا
Transliteration fal-sābiqāti sabqan
Gujarati ૪) પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
Verse 5
فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًا
Transliteration fal-mudabirāti amran
Gujarati ૫) પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
Verse 6
يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ
Transliteration yawma tarjufu l-rājifatu
Gujarati ૬) જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
Verse 7
تَتْبَعُهَا ٱلرَّادِفَةُ
Transliteration tatbaʿuhā l-rādifatu
Gujarati ૭) ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
Verse 8
قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
Transliteration qulūbun yawma-idhin wājifatun
Gujarati ૮) (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
Verse 9
أَبْصَـٰرُهَا خَـٰشِعَةٌ
Transliteration abṣāruhā khāshiʿatun
Gujarati ૯) તેમની આંખો ઝુકેલી હશે.
Verse 10
يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ
Transliteration yaqūlūna a-innā lamardūdūna fī l-ḥāfirati
Gujarati ૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
Verse 11
أَءِذَا كُنَّا عِظَـٰمًا نَّخِرَةً
Transliteration a-idhā kunnā ʿiẓāman nakhiratan
Gujarati ૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
Verse 12
قَالُوا۟ تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
Transliteration qālū til'ka idhan karratun khāsiratun
Gujarati ૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
Verse 13
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ
Transliteration fa-innamā hiya zajratun wāḥidatun
Gujarati ૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
Verse 14
فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ
Transliteration fa-idhā hum bil-sāhirati
Gujarati ૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
Verse 15
هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
Transliteration hal atāka ḥadīthu mūsā
Gujarati ૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
Verse 16
إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى
Transliteration idh nādāhu rabbuhu bil-wādi l-muqadasi ṭuwan
Gujarati ૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
Verse 17
ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ
Transliteration idh'hab ilā fir'ʿawna innahu ṭaghā
Gujarati ૧૭) (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
Verse 18
فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ
Transliteration faqul hal laka ilā an tazakkā
Gujarati ૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
Verse 19
وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
Transliteration wa-ahdiyaka ilā rabbika fatakhshā
Gujarati ૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
Verse 20
فَأَرَىٰهُ ٱلْـَٔايَةَ ٱلْكُبْرَىٰ
Transliteration fa-arāhu l-āyata l-kub'rā
Gujarati ૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
Verse 21
فَكَذَّبَ وَعَصَىٰ
Transliteration fakadhaba waʿaṣā
Gujarati ૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
Verse 22
ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
Transliteration thumma adbara yasʿā
Gujarati ૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
Verse 23
فَحَشَرَ فَنَادَىٰ
Transliteration faḥashara fanādā
Gujarati ૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
Verse 24
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ
Transliteration faqāla anā rabbukumu l-aʿlā
Gujarati ૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
Verse 25
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْـَٔاخِرَةِ وَٱلْأُولَىٰٓ
Transliteration fa-akhadhahu l-lahu nakāla l-ākhirati wal-ūlā
Gujarati ૨૫) તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો.
Verse 26
إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰٓ
Transliteration inna fī dhālika laʿib'ratan liman yakhshā
Gujarati ૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
Verse 27
ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ ۚ بَنَىٰهَا
Transliteration a-antum ashaddu khalqan ami l-samāu banāhā
Gujarati ૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
Verse 28
رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا
Transliteration rafaʿa samkahā fasawwāhā
Gujarati ૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
Verse 29
وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا
Transliteration wa-aghṭasha laylahā wa-akhraja ḍuḥāhā
Gujarati ૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
Verse 30
وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ
Transliteration wal-arḍa baʿda dhālika daḥāhā
Gujarati ૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
Verse 31
أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا
Transliteration akhraja min'hā māahā wamarʿāhā
Gujarati ૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
Verse 32
وَٱلْجِبَالَ أَرْسَىٰهَا
Transliteration wal-jibāla arsāhā
Gujarati ૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
Verse 33
مَتَـٰعًا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ
Transliteration matāʿan lakum wali-anʿāmikum
Gujarati ૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
Verse 34
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ
Transliteration fa-idhā jāati l-ṭāmatu l-kub'rā
Gujarati ૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
Verse 35
يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ مَا سَعَىٰ
Transliteration yawma yatadhakkaru l-insānu mā saʿā
Gujarati ૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
Verse 36
وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ
Transliteration waburrizati l-jaḥīmu liman yarā
Gujarati ૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
Verse 37
فَأَمَّا مَن طَغَىٰ
Transliteration fa-ammā man ṭaghā
Gujarati ૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
Verse 38
وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا
Transliteration waāthara l-ḥayata l-dun'yā
Gujarati ૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
Verse 39
فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ
Transliteration fa-inna l-jaḥīma hiya l-mawā
Gujarati ૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
Verse 40
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ
Transliteration wa-ammā man khāfa maqāma rabbihi wanahā l-nafsa ʿani l-hawā
Gujarati ૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
Verse 41
فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ
Transliteration fa-inna l-janata hiya l-mawā
Gujarati ૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.
Verse 42
يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا
Transliteration yasalūnaka ʿani l-sāʿati ayyāna mur'sāhā
Gujarati ૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે.
Verse 43
فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ
Transliteration fīma anta min dhik'rāhā
Gujarati ૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
Verse 44
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ
Transliteration ilā rabbika muntahāhā
Gujarati ૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે.
Verse 45
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا
Transliteration innamā anta mundhiru man yakhshāhā
Gujarati ૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.
Verse 46
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا
Transliteration ka-annahum yawma yarawnahā lam yalbathū illā ʿashiyyatan aw ḍuḥāhā
Gujarati ૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે.
Read Surah An-Nazi'at in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.