MyDugsiStart learning

Surah Al-'Adiyat in Gujarati: translation and audio

Surah 100 · العاديات · The Courser · 11 verses

Surah Al-'Adiyat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-'Adiyat word by word in English.

Verse 1

وَٱلْعَـٰدِيَـٰتِ ضَبْحًا

Transliteration wal-ʿādiyāti ḍabḥan

Gujarati ૧) હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ.

Verse 2

فَٱلْمُورِيَـٰتِ قَدْحًا

Transliteration fal-mūriyāti qadḥan

Gujarati ૨) પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ.

Verse 3

فَٱلْمُغِيرَٰتِ صُبْحًا

Transliteration fal-mughīrāti ṣub'ḥan

Gujarati ૩) પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ.

Verse 4

فَأَثَرْنَ بِهِۦ نَقْعًا

Transliteration fa-atharna bihi naqʿan

Gujarati ૪) બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે.

Verse 5

فَوَسَطْنَ بِهِۦ جَمْعًا

Transliteration fawasaṭna bihi jamʿan

Gujarati ૫) પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે.

Verse 6

إِنَّ ٱلْإِنسَـٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ

Transliteration inna l-insāna lirabbihi lakanūdun

Gujarati ૬) ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે.

Verse 7

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ

Transliteration wa-innahu ʿalā dhālika lashahīdun

Gujarati ૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

Verse 8

وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ

Transliteration wa-innahu liḥubbi l-khayri lashadīdun

Gujarati ૮) તે માલના મોંહ માં પણ સખત છે.

Verse 9

۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ

Transliteration afalā yaʿlamu idhā buʿ'thira mā fī l-qubūri

Gujarati ૯) શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે.

Verse 10

وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ

Transliteration waḥuṣṣila mā fī l-ṣudūri

Gujarati ૧૦) અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે.

Verse 11

إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌۢ

Transliteration inna rabbahum bihim yawma-idhin lakhabīrun

Gujarati ૧૧) ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે.

Read Surah Al-'Adiyat in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.