Surah An-Naba in Gujarati: translation and audio
Surah 78 · النبإ · The Tidings · 40 verses
Surah An-Naba verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah An-Naba word by word in English.
Verse 1
عَمَّ يَتَسَآءَلُونَ
Transliteration ʿamma yatasāalūna
Gujarati ૧) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે.
Verse 2
عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ
Transliteration ʿani l-naba-i l-ʿaẓīmi
Gujarati ૨) તે મોટી સુચના બાબત વિશે.
Verse 3
ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ
Transliteration alladhī hum fīhi mukh'talifūna
Gujarati ૩) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે.
Verse 4
كَلَّا سَيَعْلَمُونَ
Transliteration kallā sayaʿlamūna
Gujarati ૪) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 5
ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ
Transliteration thumma kallā sayaʿlamūna
Gujarati ૫) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 6
أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَـٰدًا
Transliteration alam najʿali l-arḍa mihādan
Gujarati ૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?
Verse 7
وَٱلْجِبَالَ أَوْتَادًا
Transliteration wal-jibāla awtādan
Gujarati ૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)
Verse 8
وَخَلَقْنَـٰكُمْ أَزْوَٰجًا
Transliteration wakhalaqnākum azwājan
Gujarati ૮) અને અમે તમને જોડકામાં પેદા કર્યા.
Verse 9
وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
Transliteration wajaʿalnā nawmakum subātan
Gujarati ૯) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી.
Verse 10
وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًا
Transliteration wajaʿalnā al-layla libāsan
Gujarati ૧૦) અને રાતને અમે પરદો બનાવ્યો છે.
Verse 11
وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًا
Transliteration wajaʿalnā l-nahāra maʿāshan
Gujarati ૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.
Verse 12
وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
Transliteration wabanaynā fawqakum sabʿan shidādan
Gujarati ૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા.
Verse 13
وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
Transliteration wajaʿalnā sirājan wahhājan
Gujarati ૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
Verse 14
وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءً ثَجَّاجًا
Transliteration wa-anzalnā mina l-muʿ'ṣirāti māan thajjājan
Gujarati ૧૪) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો.
Verse 15
لِّنُخْرِجَ بِهِۦ حَبًّا وَنَبَاتًا
Transliteration linukh'rija bihi ḥabban wanabātan
Gujarati ૧૫) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે.
Verse 16
وَجَنَّـٰتٍ أَلْفَافًا
Transliteration wajannātin alfāfan
Gujarati ૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
Verse 17
إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَـٰتًا
Transliteration inna yawma l-faṣli kāna mīqātan
Gujarati ૧૭) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે.
Verse 18
يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
Transliteration yawma yunfakhu fī l-ṣūri fatatūna afwājan
Gujarati ૧૮) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો.
Verse 19
وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًا
Transliteration wafutiḥati l-samāu fakānat abwāban
Gujarati ૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
Verse 20
وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا
Transliteration wasuyyirati l-jibālu fakānat sarāban
Gujarati ૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે.
Verse 21
إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
Transliteration inna jahannama kānat mir'ṣādan
Gujarati ૨૧) નિ:શંક દોઝખ ઘાતમાં છે.
Verse 22
لِّلطَّـٰغِينَ مَـَٔابًا
Transliteration lilṭṭāghīna maāban
Gujarati ૨૨) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે.
Verse 23
لَّـٰبِثِينَ فِيهَآ أَحْقَابًا
Transliteration lābithīna fīhā aḥqāban
Gujarati ૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે.
Verse 24
لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
Transliteration lā yadhūqūna fīhā bardan walā sharāban
Gujarati ૨૪) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે.
Verse 25
إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
Transliteration illā ḥamīman waghassāqan
Gujarati ૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
Verse 26
جَزَآءً وِفَاقًا
Transliteration jazāan wifāqan
Gujarati ૨૬) (તેમને) સંપૂર્ણ બદલો મળશે.
Verse 27
إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًا
Transliteration innahum kānū lā yarjūna ḥisāban
Gujarati ૨૭) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
Verse 28
وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا كِذَّابًا
Transliteration wakadhabū biāyātinā kidhāban
Gujarati ૨૮) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા.
Verse 29
وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَـٰهُ كِتَـٰبًا
Transliteration wakulla shayin aḥṣaynāhu kitāban
Gujarati ૨૯) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે.
Verse 30
فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا
Transliteration fadhūqū falan nazīdakum illā ʿadhāban
Gujarati ૩૦) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો.
Verse 31
إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا
Transliteration inna lil'muttaqīna mafāzan
Gujarati ૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
Verse 32
حَدَآئِقَ وَأَعْنَـٰبًا
Transliteration ḥadāiqa wa-aʿnāban
Gujarati ૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.
Verse 33
وَكَوَاعِبَ أَتْرَابًا
Transliteration wakawāʿiba atrāban
Gujarati ૩૩) અને નવયુવાન કુમારિકાઓ.
Verse 34
وَكَأْسًا دِهَاقًا
Transliteration wakasan dihāqan
Gujarati ૩૪) અને છલકાતા પ્યાલા.
Verse 35
لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّٰبًا
Transliteration lā yasmaʿūna fīhā laghwan walā kidhāban
Gujarati ૩૫) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે.
Verse 36
جَزَآءً مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًا
Transliteration jazāan min rabbika ʿaṭāan ḥisāban
Gujarati ૩૬) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે.
Verse 37
رَّبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَـٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا
Transliteration rabbi l-samāwāti wal-arḍi wamā baynahumā l-raḥmāni lā yamlikūna min'hu khiṭāban
Gujarati ૩૭) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
Verse 38
يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَـٰٓئِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَـٰنُ وَقَالَ صَوَابًا
Transliteration yawma yaqūmu l-rūḥu wal-malāikatu ṣaffan lā yatakallamūna illā man adhina lahu l-raḥmānu waqāla ṣawāban
Gujarati ૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે.
Verse 39
ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا
Transliteration dhālika l-yawmu l-ḥaqu faman shāa ittakhadha ilā rabbihi maāban
Gujarati ૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
Verse 40
إِنَّآ أَنذَرْنَـٰكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَـٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا
Transliteration innā andharnākum ʿadhāban qarīban yawma yanẓuru l-maru mā qaddamat yadāhu wayaqūlu l-kāfiru yālaytanī kuntu turāban
Gujarati ૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત.
Read Surah An-Naba in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.