Surah Al-Qiyamah in Gujarati: translation and audio
Surah 75 · القيامة · The Resurrection · 40 verses
Surah Al-Qiyamah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Qiyamah word by word in English.
Verse 1
لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَـٰمَةِ
Transliteration lā uq'simu biyawmi l-qiyāmati
Gujarati ૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.
Verse 2
وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ
Transliteration walā uq'simu bil-nafsi l-lawāmati
Gujarati ૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.
Verse 3
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ
Transliteration ayaḥsabu l-insānu allan najmaʿa ʿiẓāmahu
Gujarati ૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.
Verse 4
بَلَىٰ قَـٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ
Transliteration balā qādirīna ʿalā an nusawwiya banānahu
Gujarati ૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.
Verse 5
بَلْ يُرِيدُ ٱلْإِنسَـٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ
Transliteration bal yurīdu l-insānu liyafjura amāmahu
Gujarati ૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
Verse 6
يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَـٰمَةِ
Transliteration yasalu ayyāna yawmu l-qiyāmati
Gujarati ૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
Verse 7
فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ
Transliteration fa-idhā bariqa l-baṣaru
Gujarati ૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.
Verse 8
وَخَسَفَ ٱلْقَمَرُ
Transliteration wakhasafa l-qamaru
Gujarati ૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
Verse 9
وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ
Transliteration wajumiʿa l-shamsu wal-qamaru
Gujarati ૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
Verse 10
يَقُولُ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ
Transliteration yaqūlu l-insānu yawma-idhin ayna l-mafaru
Gujarati ૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?
Verse 11
كَلَّا لَا وَزَرَ
Transliteration kallā lā wazara
Gujarati ૧૧) ના ના કોઇ શરણ નથી.
Verse 12
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ
Transliteration ilā rabbika yawma-idhin l-mus'taqaru
Gujarati ૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.
Verse 13
يُنَبَّؤُا۟ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ
Transliteration yunabba-u l-insānu yawma-idhin bimā qaddama wa-akhara
Gujarati ૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.
Verse 14
بَلِ ٱلْإِنسَـٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌ
Transliteration bali l-insānu ʿalā nafsihi baṣīratun
Gujarati ૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.
Verse 15
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ
Transliteration walaw alqā maʿādhīrahu
Gujarati ૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
Verse 16
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ
Transliteration lā tuḥarrik bihi lisānaka litaʿjala bihi
Gujarati ૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
Verse 17
إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ
Transliteration inna ʿalaynā jamʿahu waqur'ānahu
Gujarati ૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
Verse 18
فَإِذَا قَرَأْنَـٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ
Transliteration fa-idhā qaranāhu fa-ittabiʿ qur'ānahu
Gujarati ૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.
Verse 19
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ
Transliteration thumma inna ʿalaynā bayānahu
Gujarati ૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
Verse 20
كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ
Transliteration kallā bal tuḥibbūna l-ʿājilata
Gujarati ૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
Verse 21
وَتَذَرُونَ ٱلْـَٔاخِرَةَ
Transliteration watadharūna l-ākhirata
Gujarati ૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.
Verse 22
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ
Transliteration wujūhun yawma-idhin nāḍiratun
Gujarati ૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
Verse 23
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ
Transliteration ilā rabbihā nāẓiratun
Gujarati ૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
Verse 24
وَوُجُوهٌ يَوْمَئِذٍۭ بَاسِرَةٌ
Transliteration wawujūhun yawma-idhin bāsiratun
Gujarati ૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
Verse 25
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ
Transliteration taẓunnu an yuf'ʿala bihā fāqiratun
Gujarati ૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
Verse 26
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ
Transliteration kallā idhā balaghati l-tarāqiya
Gujarati ૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Verse 27
وَقِيلَ مَنْ ۜ رَاقٍ
Transliteration waqīla man rāqin
Gujarati ૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?
Verse 28
وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ
Transliteration waẓanna annahu l-firāqu
Gujarati ૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.
Verse 29
وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ
Transliteration wal-tafati l-sāqu bil-sāqi
Gujarati ૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.
Verse 30
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ
Transliteration ilā rabbika yawma-idhin l-masāqu
Gujarati ૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
Verse 31
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
Transliteration falā ṣaddaqa walā ṣallā
Gujarati ૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.
Verse 32
وَلَـٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
Transliteration walākin kadhaba watawallā
Gujarati ૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.
Verse 33
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ
Transliteration thumma dhahaba ilā ahlihi yatamaṭṭā
Gujarati ૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
Verse 34
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
Transliteration awlā laka fa-awlā
Gujarati ૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
Verse 35
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ
Transliteration thumma awlā laka fa-awlā
Gujarati ૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
Verse 36
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَن يُتْرَكَ سُدًى
Transliteration ayaḥsabu l-insānu an yut'raka sudan
Gujarati ૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
Verse 37
أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِىٍّ يُمْنَىٰ
Transliteration alam yaku nuṭ'fatan min maniyyin yum'nā
Gujarati ૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.
Verse 38
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ
Transliteration thumma kāna ʿalaqatan fakhalaqa fasawwā
Gujarati ૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.
Verse 39
فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ
Transliteration fajaʿala min'hu l-zawjayni l-dhakara wal-unthā
Gujarati ૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
Verse 40
أَلَيْسَ ذَٰلِكَ بِقَـٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ
Transliteration alaysa dhālika biqādirin ʿalā an yuḥ'yiya l-mawtā
Gujarati ૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.
Read Surah Al-Qiyamah in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.