MyDugsiStart learning

Surah Al-Humazah in Gujarati: translation and audio

Surah 104 · الهمزة · The Traducer · 9 verses

Surah Al-Humazah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Humazah word by word in English.

Verse 1

وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ

Transliteration waylun likulli humazatin lumazatin

Gujarati ૧) મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય,

Verse 2

ٱلَّذِى جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ

Transliteration alladhī jamaʿa mālan waʿaddadahu

Gujarati ૨) જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય.

Verse 3

يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ

Transliteration yaḥsabu anna mālahu akhladahu

Gujarati ૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

Verse 4

كَلَّا ۖ لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ

Transliteration kallā layunbadhanna fī l-ḥuṭamati

Gujarati ૪) કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

Verse 5

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ

Transliteration wamā adrāka mā l-ḥuṭamatu

Gujarati ૫) અને તને શું ખબર કે આ આગ કેવી હશે ?

Verse 6

نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ

Transliteration nāru l-lahi l-mūqadatu

Gujarati ૬) તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

Verse 7

ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ

Transliteration allatī taṭṭaliʿu ʿalā l-afidati

Gujarati ૭) જે હૃદયો પર ચઢતી જશે.

Verse 8

إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ

Transliteration innahā ʿalayhim mu'ṣadatun

Gujarati ૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

Verse 9

فِى عَمَدٍ مُّمَدَّدَةٍۭ

Transliteration fī ʿamadin mumaddadatin

Gujarati ૯) મોટા મોટા સ્તંભોમાં.

Read Surah Al-Humazah in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.