MyDugsiStart learning

Surah Al-A'la in Gujarati: translation and audio

Surah 87 · الأعلى · The Most High · 19 verses

Surah Al-A'la verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-A'la word by word in English.

Verse 1

سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى

Transliteration sabbiḥi is'ma rabbika l-aʿlā

Gujarati ૧) પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર.

Verse 2

ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ

Transliteration alladhī khalaqa fasawwā

Gujarati ૨) જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો.

Verse 3

وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ

Transliteration wa-alladhī qaddara fahadā

Gujarati ૩) અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો.

Verse 4

وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ

Transliteration wa-alladhī akhraja l-marʿā

Gujarati ૪) અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી.

Verse 5

فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ

Transliteration fajaʿalahu ghuthāan aḥwā

Gujarati ૫) પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો.

Verse 6

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ

Transliteration sanuq'ri-uka falā tansā

Gujarati ૬) અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો.

Verse 7

إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ

Transliteration illā mā shāa l-lahu innahu yaʿlamu l-jahra wamā yakhfā

Gujarati ૭) સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે.

Verse 8

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ

Transliteration wanuyassiruka lil'yus'rā

Gujarati ૮) અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું.

Verse 9

فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ

Transliteration fadhakkir in nafaʿati l-dhik'rā

Gujarati ૯) તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય.

Verse 10

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ

Transliteration sayadhakkaru man yakhshā

Gujarati ૧૦) ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે.

Verse 11

وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى

Transliteration wayatajannabuhā l-ashqā

Gujarati ૧૧) (હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે.

Verse 12

ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ

Transliteration alladhī yaṣlā l-nāra l-kub'rā

Gujarati ૧૨) જે મોટી આગમાં જશે.

Verse 13

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ

Transliteration thumma lā yamūtu fīhā walā yaḥyā

Gujarati ૧૩) ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે.)

Verse 14

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ

Transliteration qad aflaḥa man tazakkā

Gujarati ૧૪) ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો.

Verse 15

وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ

Transliteration wadhakara is'ma rabbihi faṣallā

Gujarati ૧૫) અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો.

Verse 16

بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Transliteration bal tu'thirūna l-ḥayata l-dun'yā

Gujarati ૧૬) પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો.

Verse 17

وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰٓ

Transliteration wal-ākhiratu khayrun wa-abqā

Gujarati ૧૭) અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે.

Verse 18

إِنَّ هَـٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ

Transliteration inna hādhā lafī l-ṣuḥufi l-ūlā

Gujarati ૧૮) આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે.

Verse 19

صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ

Transliteration ṣuḥufi ib'rāhīma wamūsā

Gujarati ૧૯) (એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં.

Read Surah Al-A'la in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.