MyDugsiStart learning

Surah At-Tin in Gujarati: translation and audio

Surah 95 · التين · The Fig · 8 verses

Surah At-Tin verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah At-Tin word by word in English.

Verse 1

وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ

Transliteration wal-tīni wal-zaytūni

Gujarati ૧) સોગંદ છે અંજીર અને જેતૂનના.

Verse 2

وَطُورِ سِينِينَ

Transliteration waṭūri sīnīna

Gujarati ૨) અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ).

Verse 3

وَهَـٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ

Transliteration wahādhā l-baladi l-amīni

Gujarati ૩) અને તે શાંતિવાળા શહેરના.

Verse 4

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ فِىٓ أَحْسَنِ تَقْوِيمٍ

Transliteration laqad khalaqnā l-insāna fī aḥsani taqwīmin

Gujarati ૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

Verse 5

ثُمَّ رَدَدْنَـٰهُ أَسْفَلَ سَـٰفِلِينَ

Transliteration thumma radadnāhu asfala sāfilīna

Gujarati ૫) પછી તેને નીચા માં નીચો કરી દીધો.

Verse 6

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ

Transliteration illā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti falahum ajrun ghayru mamnūnin

Gujarati ૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય.

Verse 7

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ

Transliteration famā yukadhibuka baʿdu bil-dīni

Gujarati ૭) બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે.

Verse 8

أَلَيْسَ ٱللَّهُ بِأَحْكَمِ ٱلْحَـٰكِمِينَ

Transliteration alaysa l-lahu bi-aḥkami l-ḥākimīna

Gujarati ૮) શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી.

Read Surah At-Tin in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.