MyDugsiStart learning

Surah Al-Mutaffifin in Gujarati: translation and audio

Surah 83 · المطففين · The Defrauding · 36 verses

Surah Al-Mutaffifin verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Mutaffifin word by word in English.

Verse 1

وَيْلٌ لِّلْمُطَفِّفِينَ

Transliteration waylun lil'muṭaffifīna

Gujarati ૧) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.

Verse 2

ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ

Transliteration alladhīna idhā ik'tālū ʿalā l-nāsi yastawfūna

Gujarati ૨) જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે.

Verse 3

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ

Transliteration wa-idhā kālūhum aw wazanūhum yukh'sirūna

Gujarati ૩) અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે.

Verse 4

أَلَا يَظُنُّ أُو۟لَـٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ

Transliteration alā yaẓunnu ulāika annahum mabʿūthūna

Gujarati ૪) શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી.

Verse 5

لِيَوْمٍ عَظِيمٍ

Transliteration liyawmin ʿaẓīmin

Gujarati ૫) તે મોટા દિવસ માટે.

Verse 6

يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration yawma yaqūmu l-nāsu lirabbi l-ʿālamīna

Gujarati ૬) જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે.

Verse 7

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍ

Transliteration kallā inna kitāba l-fujāri lafī sijjīnin

Gujarati ૭) નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.

Verse 8

وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌ

Transliteration wamā adrāka mā sijjīnun

Gujarati ૮) તને શું ખબર કે સિજ્જીન શું છે ?

Verse 9

كِتَـٰبٌ مَّرْقُومٌ

Transliteration kitābun marqūmun

Gujarati ૯) (આ તો) લેખિત પુસ્તક છે.

Verse 10

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Gujarati ૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.

Verse 11

ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ

Transliteration alladhīna yukadhibūna biyawmi l-dīni

Gujarati ૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.

Verse 12

وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ

Transliteration wamā yukadhibu bihi illā kullu muʿ'tadin athīmin

Gujarati ૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે.

Verse 13

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

Transliteration idhā tut'lā ʿalayhi āyātunā qāla asāṭīru l-awalīna

Gujarati ૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.

Verse 14

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Transliteration kallā bal rāna ʿalā qulūbihim mā kānū yaksibūna

Gujarati ૧૪) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે.

Verse 15

كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ

Transliteration kallā innahum ʿan rabbihim yawma-idhin lamaḥjūbūna

Gujarati ૧૫) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે.

Verse 16

ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ

Transliteration thumma innahum laṣālū l-jaḥīmi

Gujarati ૧૬) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે.

Verse 17

ثُمَّ يُقَالُ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Transliteration thumma yuqālu hādhā alladhī kuntum bihi tukadhibūna

Gujarati ૧૭) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા.

Verse 18

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ

Transliteration kallā inna kitāba l-abrāri lafī ʿilliyyīna

Gujarati ૧૮) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.

Verse 19

وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ

Transliteration wamā adrāka mā ʿilliyyūna

Gujarati ૧૯) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?

Verse 20

كِتَـٰبٌ مَّرْقُومٌ

Transliteration kitābun marqūmun

Gujarati ૨૦) (તે તો) લેખિત પુસ્તક છે.

Verse 21

يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ

Transliteration yashhaduhu l-muqarabūna

Gujarati ૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.

Verse 22

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Transliteration inna l-abrāra lafī naʿīmin

Gujarati ૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે.

Verse 23

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Transliteration ʿalā l-arāiki yanẓurūna

Gujarati ૨૩) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે.

Verse 24

تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ

Transliteration taʿrifu fī wujūhihim naḍrata l-naʿīmi

Gujarati ૨૪) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો.

Verse 25

يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ

Transliteration yus'qawna min raḥīqin makhtūmin

Gujarati ૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.

Verse 26

خِتَـٰمُهُۥ مِسْكٌ ۚ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَـٰفِسُونَ

Transliteration khitāmuhu mis'kun wafī dhālika falyatanāfasi l-mutanāfisūna

Gujarati ૨૬) જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ.

Verse 27

وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ

Transliteration wamizājuhu min tasnīmin

Gujarati ૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.

Verse 28

عَيْنًا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ

Transliteration ʿaynan yashrabu bihā l-muqarabūna

Gujarati ૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે.

Verse 29

إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ

Transliteration inna alladhīna ajramū kānū mina alladhīna āmanū yaḍḥakūna

Gujarati ૨૯) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા.

Verse 30

وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ

Transliteration wa-idhā marrū bihim yataghāmazūna

Gujarati ૩૦) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.

Verse 31

وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ

Transliteration wa-idhā inqalabū ilā ahlihimu inqalabū fakihīna

Gujarati ૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા.

Verse 32

وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَـٰٓؤُلَآءِ لَضَآلُّونَ

Transliteration wa-idhā ra-awhum qālū inna hāulāi laḍāllūna

Gujarati ૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે.

Verse 33

وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَـٰفِظِينَ

Transliteration wamā ur'silū ʿalayhim ḥāfiẓīna

Gujarati ૩૩) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.

Verse 34

فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ

Transliteration fal-yawma alladhīna āmanū mina l-kufāri yaḍḥakūna

Gujarati ૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે.

Verse 35

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Transliteration ʿalā l-arāiki yanẓurūna

Gujarati ૩૫) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે.

Verse 36

هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ

Transliteration hal thuwwiba l-kufāru mā kānū yafʿalūna

Gujarati ૩૬) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો.

Read Surah Al-Mutaffifin in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.