Surah Al-Ghashiyah in Gujarati: translation and audio
Surah 88 · الغاشية · The Overwhelming · 26 verses
Surah Al-Ghashiyah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Ghashiyah word by word in English.
Verse 1
هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَـٰشِيَةِ
Transliteration hal atāka ḥadīthu l-ghāshiyati
Gujarati ૧) શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે.
Verse 2
وُجُوهٌ يَوْمَئِذٍ خَـٰشِعَةٌ
Transliteration wujūhun yawma-idhin khāshiʿatun
Gujarati ૨) તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે.
Verse 3
عَامِلَةٌ نَّاصِبَةٌ
Transliteration ʿāmilatun nāṣibatun
Gujarati ૩) (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે.
Verse 4
تَصْلَىٰ نَارًا حَامِيَةً
Transliteration taṣlā nāran ḥāmiyatan
Gujarati ૪) તેઓ ધગધગતી આગમાં જશે.
Verse 5
تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍ
Transliteration tus'qā min ʿaynin āniyatin
Gujarati ૫) અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.
Verse 6
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
Transliteration laysa lahum ṭaʿāmun illā min ḍarīʿin
Gujarati ૬) તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય.
Verse 7
لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍ
Transliteration lā yus'minu walā yugh'nī min jūʿin
Gujarati ૭) જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.
Verse 8
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
Transliteration wujūhun yawma-idhin nāʿimatun
Gujarati ૮) કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે.
Verse 9
لِّسَعْيِهَا رَاضِيَةٌ
Transliteration lisaʿyihā rāḍiyatun
Gujarati ૯) પોતાના પ્રયત્નોથી ખુશ હશે.
Verse 10
فِى جَنَّةٍ عَالِيَةٍ
Transliteration fī jannatin ʿāliyatin
Gujarati ૧૦) ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.
Verse 11
لَّا تَسْمَعُ فِيهَا لَـٰغِيَةً
Transliteration lā tasmaʿu fīhā lāghiyatan
Gujarati ૧૧) તેમાં કોઇ બકવાસ નહી સાંભળે.
Verse 12
فِيهَا عَيْنٌ جَارِيَةٌ
Transliteration fīhā ʿaynun jāriyatun
Gujarati ૧૨) તેમાં એક વહેતુ ઝરણું હશે.
Verse 13
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
Transliteration fīhā sururun marfūʿatun
Gujarati ૧૩) (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે.
Verse 14
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
Transliteration wa-akwābun mawḍūʿatun
Gujarati ૧૪) તેમાં પ્યાલા મુકેલા (હશે).
Verse 15
وَنَمَارِقُ مَصْفُوفَةٌ
Transliteration wanamāriqu maṣfūfatun
Gujarati ૧૫) અને એક કતારમાં લાગેલા તકીયા હશે.
Verse 16
وَزَرَابِىُّ مَبْثُوثَةٌ
Transliteration wazarābiyyu mabthūthatun
Gujarati ૧૬) અને મખમલી જાજમો ફેલાયેલી હશે.
Verse 17
أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ
Transliteration afalā yanẓurūna ilā l-ibili kayfa khuliqat
Gujarati ૧૭) શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે.
Verse 18
وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ
Transliteration wa-ilā l-samāi kayfa rufiʿat
Gujarati ૧૮) અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે.
Verse 19
وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ
Transliteration wa-ilā l-jibāli kayfa nuṣibat
Gujarati ૧૯) અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે.
Verse 20
وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ
Transliteration wa-ilā l-arḍi kayfa suṭiḥat
Gujarati ૨૦) અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે.
Verse 21
فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌ
Transliteration fadhakkir innamā anta mudhakkirun
Gujarati ૨૧) બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો.
Verse 22
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
Transliteration lasta ʿalayhim bimuṣayṭirin
Gujarati ૨૨) તમે તેમના ઉપર રખેવાળ નથી.
Verse 23
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
Transliteration illā man tawallā wakafara
Gujarati ૨૩) હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે.
Verse 24
فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ
Transliteration fayuʿadhibuhu l-lahu l-ʿadhāba l-akbara
Gujarati ૨૪) તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.
Verse 25
إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ
Transliteration inna ilaynā iyābahum
Gujarati ૨૫) ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.
Verse 26
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم
Transliteration thumma inna ʿalaynā ḥisābahum
Gujarati ૨૬) પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો.
Read Surah Al-Ghashiyah in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.