MyDugsiStart learning

Surah Al-Fajr in Gujarati: translation and audio

Surah 89 · الفجر · The Dawn · 30 verses

Surah Al-Fajr verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Fajr word by word in English.

Verse 1

وَٱلْفَجْرِ

Transliteration wal-fajri

Gujarati ૧) સોગંદ છે વહેલી પરોઢના.

Verse 2

وَلَيَالٍ عَشْرٍ

Transliteration walayālin ʿashrin

Gujarati ૨) અને દસ રાત્રિઓના.

Verse 3

وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ

Transliteration wal-shafʿi wal-watri

Gujarati ૩) અને યુગ્મ અને વિષમના.

Verse 4

وَٱلَّيْلِ إِذَا يَسْرِ

Transliteration wa-al-layli idhā yasri

Gujarati ૪) અને રાત્રિના, જ્યારે જવા લાગે.

Verse 5

هَلْ فِى ذَٰلِكَ قَسَمٌ لِّذِى حِجْرٍ

Transliteration hal fī dhālika qasamun lidhī ḥij'rin

Gujarati ૫) શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે.

Verse 6

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ

Transliteration alam tara kayfa faʿala rabbuka biʿādin

Gujarati ૬) શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો ?

Verse 7

إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ

Transliteration irama dhāti l-ʿimādi

Gujarati ૭) સ્તંભોવાળા ઇરમની સાથે.

Verse 8

ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَـٰدِ

Transliteration allatī lam yukh'laq mith'luhā fī l-bilādi

Gujarati ૮) જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી.

Verse 9

وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ

Transliteration wathamūda alladhīna jābū l-ṣakhra bil-wādi

Gujarati ૯) અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા.

Verse 10

وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ

Transliteration wafir'ʿawna dhī l-awtādi

Gujarati ૧૦) અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો.

Verse 11

ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَـٰدِ

Transliteration alladhīna ṭaghaw fī l-bilādi

Gujarati ૧૧) આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું.

Verse 12

فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ

Transliteration fa-aktharū fīhā l-fasāda

Gujarati ૧૨) અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.

Verse 13

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ

Transliteration faṣabba ʿalayhim rabbuka sawṭa ʿadhābin

Gujarati ૧૩) છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો.

Verse 14

إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ

Transliteration inna rabbaka labil-mir'ṣādi

Gujarati ૧૪) હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.

Verse 15

فَأَمَّا ٱلْإِنسَـٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ

Transliteration fa-ammā l-insānu idhā mā ib'talāhu rabbuhu fa-akramahu wanaʿʿamahu fayaqūlu rabbī akramani

Gujarati ૧૫) મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું

Verse 16

وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَـٰنَنِ

Transliteration wa-ammā idhā mā ib'talāhu faqadara ʿalayhi riz'qahu fayaqūlu rabbī ahānani

Gujarati ૧૬) અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું.

Verse 17

كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ

Transliteration kallā bal lā tuk'rimūna l-yatīma

Gujarati ૧૭) આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા.

Verse 18

وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ

Transliteration walā taḥāḍḍūna ʿalā ṭaʿāmi l-mis'kīni

Gujarati ૧૮) અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી.

Verse 19

وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًا لَّمًّا

Transliteration watakulūna l-turātha aklan lamman

Gujarati ૧૯) અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.

Verse 20

وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّا جَمًّا

Transliteration watuḥibbūna l-māla ḥubban jamman

Gujarati ૨૦) અને ધનથી ખુબ પ્રેમ કરો છો.

Verse 21

كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّا دَكًّا

Transliteration kallā idhā dukkati l-arḍu dakkan dakkan

Gujarati ૨૧) કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે.

Verse 22

وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّا صَفًّا

Transliteration wajāa rabbuka wal-malaku ṣaffan ṣaffan

Gujarati ૨૨) અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે.

Verse 23

وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ

Transliteration wajīa yawma-idhin bijahannama yawma-idhin yatadhakkaru l-insānu wa-annā lahu l-dhik'rā

Gujarati ૨૩) અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે,

Verse 24

يَقُولُ يَـٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى

Transliteration yaqūlu yālaytanī qaddamtu liḥayātī

Gujarati ૨૪) એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત.

Verse 25

فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌ

Transliteration fayawma-idhin lā yuʿadhibu ʿadhābahu aḥadun

Gujarati ૨૫) બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.

Verse 26

وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌ

Transliteration walā yūthiqu wathāqahu aḥadun

Gujarati ૨૬) ન તેના જેવી જકડ કોઇની જકડ હશે.

Verse 27

يَـٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ

Transliteration yāayyatuhā l-nafsu l-muṭ'ma-inatu

Gujarati ૨૭) ઓ સંતોષી જીવ

Verse 28

ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً

Transliteration ir'jiʿī ilā rabbiki rāḍiyatan marḍiyyatan

Gujarati ૨૮) તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન.

Verse 29

فَٱدْخُلِى فِى عِبَـٰدِى

Transliteration fa-ud'khulī fī ʿibādī

Gujarati ૨૯) બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા.

Verse 30

وَٱدْخُلِى جَنَّتِى

Transliteration wa-ud'khulī jannatī

Gujarati ૩૦) અને પ્રવેશી જા મારી જન્નતમાં.

Read Surah Al-Fajr in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.