Surah Ash-Shams in Gujarati: translation and audio
Surah 91 · الشمس · The Sun · 15 verses
Surah Ash-Shams verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Ash-Shams word by word in English.
Verse 1
وَٱلشَّمْسِ وَضُحَىٰهَا
Transliteration wal-shamsi waḍuḥāhā
Gujarati ૧) સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના.
Verse 2
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا
Transliteration wal-qamari idhā talāhā
Gujarati ૨) સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે.
Verse 3
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
Transliteration wal-nahāri idhā jallāhā
Gujarati ૩) સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે.
Verse 4
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا
Transliteration wa-al-layli idhā yaghshāhā
Gujarati ૪) સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં.
Verse 5
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
Transliteration wal-samāi wamā banāhā
Gujarati ૫) સોગંદ છે આકાશના અને તેના સર્જનના
Verse 6
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا
Transliteration wal-arḍi wamā ṭaḥāhā
Gujarati ૬) સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના.
Verse 7
وَنَفْسٍ وَمَا سَوَّىٰهَا
Transliteration wanafsin wamā sawwāhā
Gujarati ૭) સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના.
Verse 8
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا
Transliteration fa-alhamahā fujūrahā wataqwāhā
Gujarati ૮) ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની.
Verse 9
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا
Transliteration qad aflaḥa man zakkāhā
Gujarati ૯) જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો.
Verse 10
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
Transliteration waqad khāba man dassāhā
Gujarati ૧૦) અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
Verse 11
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ
Transliteration kadhabat thamūdu biṭaghwāhā
Gujarati ૧૧) (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું.
Verse 12
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا
Transliteration idhi inbaʿatha ashqāhā
Gujarati ૧૨) જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો.
Verse 13
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَـٰهَا
Transliteration faqāla lahum rasūlu l-lahi nāqata l-lahi wasuq'yāhā
Gujarati ૧૩) તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
Verse 14
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا
Transliteration fakadhabūhu faʿaqarūhā fadamdama ʿalayhim rabbuhum bidhanbihim fasawwāhā
Gujarati ૧૪) તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી.
Verse 15
وَلَا يَخَافُ عُقْبَـٰهَا
Transliteration walā yakhāfu ʿuq'bāhā
Gujarati ૧૫) તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી.
Read Surah Ash-Shams in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.