MyDugsiStart learning

Surah Al-Infitar in Gujarati: translation and audio

Surah 82 · الإنفطار · The Cleaving · 19 verses

Surah Al-Infitar verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Infitar word by word in English.

Verse 1

إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ

Transliteration idhā l-samāu infaṭarat

Gujarati ૧) જ્યારે આકાશ ફાટી પડશે.

Verse 2

وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ

Transliteration wa-idhā l-kawākibu intatharat

Gujarati ૨) અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.

Verse 3

وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ

Transliteration wa-idhā l-biḥāru fujjirat

Gujarati ૩) અને જ્યારે દરિયાઓ વહી પડશે.

Verse 4

وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ

Transliteration wa-idhā l-qubūru buʿ'thirat

Gujarati ૪) અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.

Verse 5

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ

Transliteration ʿalimat nafsun mā qaddamat wa-akharat

Gujarati ૫) (ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે.

Verse 6

يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ

Transliteration yāayyuhā l-insānu mā gharraka birabbika l-karīmi

Gujarati ૬) હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે.

Verse 7

ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ

Transliteration alladhī khalaqaka fasawwāka faʿadalaka

Gujarati ૭) જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો.

Verse 8

فِىٓ أَىِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ

Transliteration fī ayyi ṣūratin mā shāa rakkabaka

Gujarati ૮) જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો.

Verse 9

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ

Transliteration kallā bal tukadhibūna bil-dīni

Gujarati ૯) કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.

Verse 10

وَإِنَّ عَلَيْكُمْ لَحَـٰفِظِينَ

Transliteration wa-inna ʿalaykum laḥāfiẓīna

Gujarati ૧૦) નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત,

Verse 11

كِرَامًا كَـٰتِبِينَ

Transliteration kirāman kātibīna

Gujarati ૧૧) લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે.

Verse 12

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

Transliteration yaʿlamūna mā tafʿalūna

Gujarati ૧૨) જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે.

Verse 13

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Transliteration inna l-abrāra lafī naʿīmin

Gujarati ૧૩) નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે.

Verse 14

وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍ

Transliteration wa-inna l-fujāra lafī jaḥīmin

Gujarati ૧૪) અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે.

Verse 15

يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ

Transliteration yaṣlawnahā yawma l-dīni

Gujarati ૧૫) બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે.

Verse 16

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ

Transliteration wamā hum ʿanhā bighāibīna

Gujarati ૧૬) અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે.

Verse 17

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Transliteration wamā adrāka mā yawmu l-dīni

Gujarati ૧૭) અને તને શું ખબર બદલાનો દિવસ શું છે.

Verse 18

ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Transliteration thumma mā adrāka mā yawmu l-dīni

Gujarati ૧૮) ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે ?

Verse 19

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ

Transliteration yawma lā tamliku nafsun linafsin shayan wal-amru yawma-idhin lillahi

Gujarati ૧૯) (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે.

Read Surah Al-Infitar in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.