MyDugsiStart learning

Surah Al-Kafirun in Gujarati: translation and audio

Surah 109 · الكافرون · The Disbelievers · 6 verses

Surah Al-Kafirun verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Kafirun word by word in English.

Verse 1

قُلْ يَـٰٓأَيُّهَا ٱلْكَـٰفِرُونَ

Transliteration qul yāayyuhā l-kāfirūna

Gujarati ૧) તમે કહી દો કે અય ઇન્કારીઓ.

Verse 2

لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ

Transliteration lā aʿbudu mā taʿbudūna

Gujarati ૨) ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો.

Verse 3

وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ

Transliteration walā antum ʿābidūna mā aʿbudu

Gujarati ૩) ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું.

Verse 4

وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمْ

Transliteration walā anā ʿābidun mā ʿabadttum

Gujarati ૪) અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો,

Verse 5

وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ

Transliteration walā antum ʿābidūna mā aʿbudu

Gujarati ૫) અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું.

Verse 6

لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ

Transliteration lakum dīnukum waliya dīni

Gujarati ૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.

Read Surah Al-Kafirun in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.