MyDugsiStart learning

Surah Az-Zalzalah in Gujarati: translation and audio

Surah 99 · الزلزلة · The Earthquake · 8 verses

Surah Az-Zalzalah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Az-Zalzalah word by word in English.

Verse 1

إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا

Transliteration idhā zul'zilati l-arḍu zil'zālahā

Gujarati ૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

Verse 2

وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا

Transliteration wa-akhrajati l-arḍu athqālahā

Gujarati ૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

Verse 3

وَقَالَ ٱلْإِنسَـٰنُ مَا لَهَا

Transliteration waqāla l-insānu mā lahā

Gujarati ૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?

Verse 4

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا

Transliteration yawma-idhin tuḥaddithu akhbārahā

Gujarati ૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

Verse 5

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا

Transliteration bi-anna rabbaka awḥā lahā

Gujarati ૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.

Verse 6

يَوْمَئِذٍ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا۟ أَعْمَـٰلَهُمْ

Transliteration yawma-idhin yaṣduru l-nāsu ashtātan liyuraw aʿmālahum

Gujarati ૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

Verse 7

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُۥ

Transliteration faman yaʿmal mith'qāla dharratin khayran yarahu

Gujarati ૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

Verse 8

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ

Transliteration waman yaʿmal mith'qāla dharratin sharran yarahu

Gujarati ૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

Read Surah Az-Zalzalah in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.