Surah Al-Buruj in Gujarati: translation and audio
Surah 85 · البروج · The Mansions of the Stars · 22 verses
Surah Al-Buruj verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Buruj word by word in English.
Verse 1
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ
Transliteration wal-samāi dhāti l-burūji
Gujarati ૧) બુરૂજોવાળા આકાશના સોગંદ.
Verse 2
وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ
Transliteration wal-yawmi l-mawʿūdi
Gujarati ૨) વચનબધ કરાયેલા દિવસના સોગંદ
Verse 3
وَشَاهِدٍ وَمَشْهُودٍ
Transliteration washāhidin wamashhūdin
Gujarati ૩) હાજર થવાવાળા અને હાજર કરેલાના સોગંદ
Verse 4
قُتِلَ أَصْحَـٰبُ ٱلْأُخْدُودِ
Transliteration qutila aṣḥābu l-ukh'dūdi
Gujarati ૪) (કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા.
Verse 5
ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ
Transliteration al-nāri dhāti l-waqūdi
Gujarati ૫) તે એક આગ હતી ઇંધણવાળી.
Verse 6
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
Transliteration idh hum ʿalayhā quʿūdun
Gujarati ૬) જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
Verse 7
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌ
Transliteration wahum ʿalā mā yafʿalūna bil-mu'minīna shuhūdun
Gujarati ૭) અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
Verse 8
وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ
Transliteration wamā naqamū min'hum illā an yu'minū bil-lahi l-ʿazīzi l-ḥamīdi
Gujarati ૮) અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
Verse 9
ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدٌ
Transliteration alladhī lahu mul'ku l-samāwāti wal-arḍi wal-lahu ʿalā kulli shayin shahīdun
Gujarati ૯) જેના માટે આકાશ અને જમીન ની બાદશાહત છે અને અલ્લાહ તઆલાની સામે જ છે દરેક વસ્તુ.
Verse 10
إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ
Transliteration inna alladhīna fatanū l-mu'minīna wal-mu'mināti thumma lam yatūbū falahum ʿadhābu jahannama walahum ʿadhābu l-ḥarīqi
Gujarati ૧૦) નિ:શંક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમની યાતના છે અને બળવાની યાતના છે.
Verse 11
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ جَنَّـٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ
Transliteration inna alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti lahum jannātun tajrī min taḥtihā l-anhāru dhālika l-fawzu l-kabīru
Gujarati ૧૧) નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
Verse 12
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
Transliteration inna baṭsha rabbika lashadīdun
Gujarati ૧૨) નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
Verse 13
إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
Transliteration innahu huwa yub'di-u wayuʿīdu
Gujarati ૧૩) તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
Verse 14
وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ
Transliteration wahuwa l-ghafūru l-wadūdu
Gujarati ૧૪) તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
Verse 15
ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ
Transliteration dhū l-ʿarshi l-majīdu
Gujarati ૧૫) અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
Verse 16
فَعَّالٌ لِّمَا يُرِيدُ
Transliteration faʿʿālun limā yurīdu
Gujarati ૧૬) જે ઇચ્છે તેને કરી નાખનાર છે.
Verse 17
هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ
Transliteration hal atāka ḥadīthu l-junūdi
Gujarati ૧૭) શું તમને સેનાઓ ની સુચના પહોંચી છે.
Verse 18
فِرْعَوْنَ وَثَمُودَ
Transliteration fir'ʿawna wathamūda
Gujarati ૧૮) (એટલે કે) ફિરઔન અને ષમૂદ ની.
Verse 19
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍ
Transliteration bali alladhīna kafarū fī takdhībin
Gujarati ૧૯) (કંઇ નહી) પરંતુ ઇન્કારીઓ જુઠલાવવામાં લાગેલા છે.
Verse 20
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ
Transliteration wal-lahu min warāihim muḥīṭun
Gujarati ૨૦) અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
Verse 21
بَلْ هُوَ قُرْءَانٌ مَّجِيدٌ
Transliteration bal huwa qur'ānun majīdun
Gujarati ૨૧) પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
Verse 22
فِى لَوْحٍ مَّحْفُوظٍۭ
Transliteration fī lawḥin maḥfūẓin
Gujarati ૨૨) લૌહે મહફૂઝ માં (લખેલું)
Read Surah Al-Buruj in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Telugu
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.
Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.