MyDugsiStart learning

Surah Al-Fatihah in Gujarati: translation and audio

Surah 1 · الفاتحة · The Opener · 7 verses

Surah Al-Fatihah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Gujarati translation by Rabila Al-Umry. For the meaning of every word, see Surah Al-Fatihah word by word in English.

Verse 1

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

Transliteration bis'mi l-lahi l-raḥmāni l-raḥīmi

Gujarati અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

Verse 2

ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration al-ḥamdu lillahi rabbi l-ʿālamīna

Gujarati દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.

Verse 3

ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

Transliteration al-raḥmāni l-raḥīmi

Gujarati ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ,

Verse 4

مَـٰلِكِ يَوْمِ ٱلدِّينِ

Transliteration māliki yawmi l-dīni

Gujarati બદલાના દિવસ (કયામત) નો માલિક છે.

Verse 5

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

Transliteration iyyāka naʿbudu wa-iyyāka nastaʿīnu

Gujarati અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.

Verse 6

ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

Transliteration ih'dinā l-ṣirāṭa l-mus'taqīma

Gujarati અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.

Verse 7

صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ

Transliteration ṣirāṭa alladhīna anʿamta ʿalayhim ghayri l-maghḍūbi ʿalayhim walā l-ḍālīna

Gujarati તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના.

Read Surah Al-Fatihah in another language

All languages

All 114 surahs in Gujarati: the Qur’an in Gujarati.

Learn it in MyDugsi

Gujarati translation: Rabila Al-Umry, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.